nusrat jahan and yash dasgupta went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: પતિ સાથે વિવાદ બાદ વાયરલ થયા નુસરત જહાં અને યશ દાસ ગુપ્તાના રોમાંટિક પિક્ચર

PHOTOS: પતિ સાથે વિવાદ બાદ વાયરલ થયા નુસરત જહાં અને યશ દાસ ગુપ્તાના રોમાંટિક પિક્ચર

 | 3:12 pm IST
  • Share

TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં તેના પતિ નિખિલ જૈન સાથેના વિવાદોને કારણે ચર્ચામાં છવાયેલી છે. નુસરતે તેના લગ્નને નકારી કાઢ્યા હતા અને નિખિલ જૈન સાથે લીવઇન રીલેશનમાં હતી તેમ જણાવ્યુ હતુ, નિખિલે નુસરત વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા. હવે આ દરમિયાન નુસરતના ભાજપના નેતા યશ દાસ ગુપ્તા અને નુસરત જહાંના પિક્ચર વાયરલ થઈ રહ્યા છે.

એવા સમાચાર છે કે નુસરત જહાંનું ભાજપના નેતા યશ દાસ ગુપ્તા સાથે અફેર છે. યશ દાસગુપ્તા અને નુસરત જહાં સાથે મળીને તમામ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું.

હવે એવા સમાચાર મળી રહ્યા છે કે નુસરત જહાં અને ભાજપના નેતા યશ દાસ ગુપ્તા સાથે અફેર ચાલી રહ્યું છે. યશ દાસ ગુપ્તા બંગાળના લોકપ્રિય અભિનેતા છેવર્ષ 2021 માં ભાજપ તરફથી ચૂંટણી લડ્યો હતો જેમાં તે હારી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન