old man did the limit, not one or two but got married for the 37th time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગજબનો શોખ! વૃદ્ધે તો હદ કરી દીધી, એક-બે નહીં પણ 37મી વખત કર્યા લગ્ન – Video

ગજબનો શોખ! વૃદ્ધે તો હદ કરી દીધી, એક-બે નહીં પણ 37મી વખત કર્યા લગ્ન – Video

 | 5:39 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે અનેક રમુજી વીડિયો તો કેટલાક જુગાડ સહિતના વીડિયો વાયરલ થતા રહે છે. તો હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક વૃદ્ધાએ 37મી વખત લગ્ન કર્યા છે.

કહેવાય છે કે લગ્ન એ બે પરિવારોને ભેગા કરે છે, બે દિલેને એકબીજા સાથે જોડી દે છે. આ એક પવિત્ર બંધન છે, જેમાં સમય જતાં આખો એક પરિવાર સામેલ થઈ જાય છે. આજના આ મોંઘવારીના સમયમાં જ્યારે 1 પત્ની અને 2 બાળકોને સાચવવામાં તકલીફ પડી જાય છે. પણ આ વિડિયોમાં એક એવા વ્યક્તિની વાત છે જેને માત્ર બે-ત્રણ વાર નહીં, પણ 37 વાર લગ્ન કર્યા છે. હાલમાં જ તેમણે પોતાની 28 પત્નીઓ 35 છોકરાઓ અને 126 દોહિત્રીની સાથે એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. જુઓ તમે પણ આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન