One man scared everyone with a ball game video viral
  • Home
  • Featured
  • VIDEO: આ વીડિયો જોવા માટે ખુલ્લા મેદાનમાં જ જવું પડે, નહીંતર માથું અથડાવાની પુરી સંભાવના

VIDEO: આ વીડિયો જોવા માટે ખુલ્લા મેદાનમાં જ જવું પડે, નહીંતર માથું અથડાવાની પુરી સંભાવના

 | 6:13 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સ એ રીતે બધાને ડરાવે છે કે જોનારાના શ્વાસ થંભી જાય. પછી બીજી ક્ષણે લોકોને હસવું પણ આવે છે. લોકો માટે આ વીડિયો મનોરંજન પુરુ પાડનારો બની ગયો છે. એક તરફ માણસ બોલ વડે રમત રમી રહ્યો છે ત્યારે કોઈને ભણક પણ ન લાગે કે આખરે આ વીડિયોમાં ડરવા જેવું શું છે, પરંતુ જ્યારે બીજી તરફ તે બોલનો સ્કીન પર ઘા ફેંકે ત્યારે થોડી સેકન્ડ  માટે ડરી જાય એવો સીન ઉભો થાય છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ કોમેડી વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન