છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ભાષાવાદ અને પ્રાંતવાદનું ભૂત લોકોના મન પર સવાર થયું છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જ્યાં બાર ગાઉએ બોલી બદલાય છે. જુ