અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતનાં આર્થિક વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. જર્મનીને પછાડીને ભારત આજકાલ વિશ્વની ઝડપથી વિકાસ પામતી ચોથા નંબરની ઈકોનોમી બની છે.