કાગવાણી'નાં ગીતો દ્વારા ગુજરાતનાં લોકહૈયાંને ગાંડાતૂર કરી મૂકનાર ફાટેલ પિયાલાના ચારણ કવિ દુલાભાયા કાગ, જૂનાગઢના રા'ડિયાસનું માથું માગનાર તુંબેલ ચારણ બીજ