વર્તમાન પેઢીની પરાભૂત માનસિકતામાંથી નિર્મિત એવી જ એક સમસ્યા છે આધુનિકતાને નામે પશ્ચિમીકરણ.આ કોઈ 'બધી દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ'વાળી ભારતીય