પહલગામ હુમલો કરીને પાકિસ્તાને ભારત સામે બાથ ભીડવાની મોટી ભૂલ કરી હતી. જો કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાક.નાં 9 લશ્કરી થાણા અને 6 અણુ મથકોનો નાશ કર્યો