હજારો વર્ષે પૂર્વેની આ કથા છે.અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવાર