સવારના ચાર વાગ્યા હતા.કાશ્મીરની વાદીઓમાં હજુ અજવાળું થયું નહોતું. સાબિયા તેની મા અને બહેન શકીના સાથે પરોઢની નીંદર માણી રહી હતી. અચાનક કોઈએ એના ઘરનું બાર