આજે વિશ્વ પર્યાવરણ દિન. સન 2025 નો પર્યાવરણ દિન ઉજવવા માટે રિપબ્લિક ઓફ્ કોરિયા યજમાન છે અને તેની નિશ્રામાં 2025 નું સૂત્ર છે.*પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત.*