Palak Tiwari in a black bold dress Pics viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 20 વર્ષની પલકે બોલ્ડનેસની દરેક હદ પાર કરી, હવે બ્લેક ડ્રેસમાં બતાવી હોટનેસ- Pics

20 વર્ષની પલકે બોલ્ડનેસની દરેક હદ પાર કરી, હવે બ્લેક ડ્રેસમાં બતાવી હોટનેસ- Pics

 | 2:46 pm IST
  • Share

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આજકાલ સોશિયલ મીડિયા ક્વીન બનવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર કમબેક કર્યા પછી તે સતત આવી તસવીરો શેર કરી રહી છે કે લોકો અન્ય સેલેબ્સની સુંદરતા ભૂલીને તેના દિવાના થઈ રહ્યા છે. હવે પલકે બ્લેક બોલ્ડ ડ્રેસમાં ફોટોશુટ કરાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

પલક તિવારીએ ઘણા સમય પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં કમબેક કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત પોતાના હોટ ફોટોશૂટ શેર કરી રહી છે. હવે પલકે બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં તસવીરો શેર કરી છે જેમા તે એક્સપ્રેશન્સ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન