paralyze woman-living-on-street-stuns-netizens-with-her-english
  • Home
  • Featured
  • કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન… છતાં પણ માંગે છે ભીખ, જાણો કેમ?

કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન… છતાં પણ માંગે છે ભીખ, જાણો કેમ?

 | 1:12 pm IST
  • Share

વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે આવડત હોય છે. જેમાથી કેટલાક એવાવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેમા કેટલાક એવા હોય છે જે જોઇને આપણને આશ્ચર્ય થાય છે હાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રસ્તા પર બેસીને કડકડાટ અંગ્રેજી બોલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો બનારસના એક ઘાટનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા કહી રહી છે કે તેણે દક્ષિણ ભારતમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેનું નામ સ્વાતિ છે અને તે બનારસના અસ્સી ઘાટ ખાતે રહે છે. સ્વાતિ લકવાગ્રસ્ત છે. તે પેટ ભરવા માટે ભીખ માંગે છે. તેનો આ વીડિયો જોયા બાદ ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો આવો જોઇએ વાયરલ વીડિયો….

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો