parvati nair latest sari photos viral looking glamour Photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાઉથની સુંદરીની સાડીમાં તસવીરો વાયરલ, સાથે ચશ્મા જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

સાઉથની સુંદરીની સાડીમાં તસવીરો વાયરલ, સાથે ચશ્મા જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 5:46 pm IST
  • Share

પાર્વતી નાયર એક પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી છે. તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોમાં કામ કર્યું છે. પાર્વતી નાયરના ઇન્સ્ટાગ્રામ પર લગભગ એક મિલિયન ફોલોઅર્સ છે, ચાહકો તેના દરેક ફોટોને પસંદ કરે છે. ત્યારે હવે તેની નવી સાડી તસવીરોમાં તે ગ્લેમર્સ લાગી રહી છે.

પાર્વતી નાયર માત્ર પ્રખ્યાત મોડેલ જ નહીં, તે એક જાણીતી અભિનેત્રી પણ છે. તેણે 2012માં મલયાલમ ફિલ્મ પોપપિન્સથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પાર્વતીએ ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. પાર્વતી મિસ કર્ણાટક અને મિસ નેવી ક્વીન રહી ચૂકી છે. તેણે ભારતીય ફેશન વિક્સમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય પાર્વતી વિશ્વની સૌથી લાંબી પેટિંગ ટીમનો ભાગ પણ રહી ચૂકી છે, જેના માટે તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી સર્ટિફિકેટ પણ મળ્યું છે. તો અહીં જુઓ પાર્વતીની તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન