Patralekha shared beautiful pictures in white gown pics viral
  • Home
  • Featured
  • ‘શર્મો હયા કા પડદા..’ પત્રલેખાની અદા જોઇને તમે પણ થઇ જશો હક્કા બક્કા

‘શર્મો હયા કા પડદા..’ પત્રલેખાની અદા જોઇને તમે પણ થઇ જશો હક્કા બક્કા

 | 10:12 am IST
  • Share

અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા 15 નવેમ્બરે ચંદીગઢમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ આ કપલ પોતાની આઉટિંગ અને ફોટોઝને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પત્રલેખાએ તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે સોશિયલ સાઈટ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પત્રલેખાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે સફેદ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તે સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ અને બ્રેસલેટ અને નેટ દુપટ્ટા ઘુઘંટ સાથે જોવા મળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો