photo gallery shefali jariwala takes about first marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાંટા લગા ગર્લ શેફાલીએ બોલ્ડ પોઝમાં શેર કરી તસવીરો, હોટનેસ જોઈને ફેન્સનો પરસેવો છુટી ગયો

કાંટા લગા ગર્લ શેફાલીએ બોલ્ડ પોઝમાં શેર કરી તસવીરો, હોટનેસ જોઈને ફેન્સનો પરસેવો છુટી ગયો

 | 5:15 pm IST
  • Share

શેફાલી જરીવાલાએ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે અને એકબીજાની કંપનીનો આનંદ માણે છે. ‘કાંટા લગા’ ગર્લ શેફાલીનાં પહેલાં પણ લગ્ન થયાં હતાં, જે સફળ નહોતાં રહ્યા અને તલાક આપવાની નોબત આવી ગઈ હતી. તેણે 2004 થી 2009 સુધી મીત બ્રધર્સમાંના એક હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હાલમાં શેફાલી પરાગ ત્યાગી સાથે ખુબ ખુશ છે. શેફાલી નવી નવી તસવીરો અપલોડ કરતી રહે છે અને આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો અહીં જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન