photogallery pooja batra shares photos in white bikini
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 40ની ઉંમરે પુજા બત્રાએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

40ની ઉંમરે પુજા બત્રાએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 3:36 pm IST
  • Share

મોડેલ અભિનેત્રી પૂજા બત્રા 1993માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચૂકી છે. 1997માં ફિલ્મ ‘વિરાસત’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનારી પૂજા આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ પૂજા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને તેના ફોટા શેર કરીને ચાહકોને અપડેટ કરતી રહે છે.

પૂજાએ ઇંસ્ટાગ્રામ પર વ્હાઇટ કલરની બિકીનીનો બોલ્ડ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ’40માં હોવું પણ ખુબ સારુ છે’. આ ફોટોમાં પૂજાએ હળવો મેક અપ કર્યો છે અને તેના કાનમાં મોટી ઇયરિંગ્સ પહેરી છે. સફેદ સાથે લાલ રંગનું મિશ્રણ અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. પૂજા બત્રા તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. યોગ અને કસરત કરતા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે. ત્યારે અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન