Photos of actress Sonam Bajwa's latest photoshoot went viral
  • Home
  • Featured
  • વરસાદી માહોલમાં પલળતી કાયા બતાવી અભિનેત્રીએ કર્યો ધમાકો, બોલ્ડનેસ જોઈ તસવીરો ધડાધડ વાયરલ

વરસાદી માહોલમાં પલળતી કાયા બતાવી અભિનેત્રીએ કર્યો ધમાકો, બોલ્ડનેસ જોઈ તસવીરો ધડાધડ વાયરલ

 | 9:36 pm IST

મોડલ અને અભિનેત્રી સોનમ બાજવા ઘણી વખત પોતાના બોલ્ડ લુક્સના કારણે ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હાલમાં પણ જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ જોઈને ચાહકોને દીવાના બની ગયા છે. વેસ્ટર્નથી લઈને ઇન્ડીયન આઉટફીટમાં સોનમ બાજવા ખૂબ જ સુંદર જોવા મળે છે. પરંતુ હાલમાં જે તસવીર વાયરલ થઈ રહી છે એમાં તે એકદમ બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે.

હાલમાં સોનમ બાજવાએ કેટલીક તસ્વીરો પણ ક્લિક કરાવી છે. આ તસવીરમાં તે ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ લાઈક્સ આવી રહ્યા છે. દરેકે પોતાની રીતે કોમેન્ટ પણ કરી છે. તો જુઓ સોનમના કેટલાક હોટ ફોટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન