ચૂંટણીના રણમેદાનમાં અત્યાર સુધી તમે નેતાઓની ડણક અને રેલીઓની ગર્જના સાંભળી હશે, પણ આ વખતે જંગ કંઈક અલગ છે. હવે મેદાનમાં છે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI). ભાજપ હોય કે કોંગ્રેસ, સોશિયલ મીડિયાના વોર-રૂમમાં હવે માણસોની સાથે મશીન લર્નિંગ પણ કામે લાગ્યું છે. પ્રચારની આ નવી ટેકનોલોજી જેટલી આકર્ષક છે, એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે

Valsad : AICC મેમ્બર ગૌરવ પંડ્યાએ સોશિયલ મીડિયામાં લખ્યું, આજથી ગુજરાત કોંગ્રેસની બકરા શોધો ઝુંબેશનો પ્રારંભ












