Prabhas Birthday: Actor's childhood photo went viral on a special occasion
  • Home
  • Featured
  • Prabhas Birthday: ફોટો દ્વારા જૂઓ નાનાપણથી લઈને બાહુબલી સુધીની સફર

Prabhas Birthday: ફોટો દ્વારા જૂઓ નાનાપણથી લઈને બાહુબલી સુધીની સફર

 | 10:28 am IST
  • Share

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ બૉલીવુડ સ્ટાર પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબરે,1979ના રોજ ચેન્નાઈમાં થયો હતો. આ 23 ઓક્ટોબરે તે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ પ્રભાસના ચાહકોએ તેના જન્મદિવસ પહેલા જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ મિર્ચી તેલુગુ રાજ્યોના થિયેટરોમાં ફરી રિલીઝ થઈ રહી છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. કારણ કે, આ પ્રભાસની 8 વર્ષ જૂની હિટ ફિલ્મ છે. બાહુબલીથી વિશ્વભરમાં ખલબલી મચાવનાર અભિનેતા આજે લોકોને ફેવરિટસ્ટાર બની ગયો છે. આજે તેની દરેક ફિલ્મ સુપર ડુપર સાબિત થયા છે. હાલમાં તેના કેટલાક બાળપણના ફોટો આજના ખાસ દિવસે વાયરલ થઈ રહ્યા છે. જે ફોટો તમે ક્યારેય નહીં જોયા હોય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો