Priya Prakash Warrior's Hot video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રિયા પ્રકાશ વોરિયરે સાડીમાં ડાન્સ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન, જુઓ Video

પ્રિયા પ્રકાશ વોરિયરે સાડીમાં ડાન્સ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન, જુઓ Video

 | 5:32 pm IST
  • Share

પ્રિયા પ્રકાશ વોરિયરે (Priya Prakash Varrier) પોતાના ઈંસ્ટાગ્રામ રીલ્સ ઉપરએક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ જ મજેદાર છે. આ વીડિયોમાં પ્રિયા(Priya Prakash Varrier) નો અંદાજ એકદમ ક્યુટ નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયા(Priya Prakash Varrier) એ સાડી પહેરી છે. પ્રિયા પ્રકાશ(Priya Prakash Varrier)ના આ અંદાજ અને લૂકના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. પ્રિયા પ્રકાશ વોરિયર(Priya Prakash Varrier) ને એક્સપ્રેશન ક્વીન કહેવામાં આવે છે. અભિનેત્રી તેના ચહેરા, સ્માઈલ અને આંખો દ્વારા જ પોતાની વાત રજુ કરી દે છે. અભિનેત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન