Priyanka Chopra hosted an event in Paris wearing a sky blue and black dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચારેયકોર થઇ દેશી ગર્લની ચર્ચા, પહેર્યો એવો ડ્રેસ કે તસવીરો સામે આવતા જ થઇ વાયરલ

ચારેયકોર થઇ દેશી ગર્લની ચર્ચા, પહેર્યો એવો ડ્રેસ કે તસવીરો સામે આવતા જ થઇ વાયરલ

 | 3:09 pm IST
  • Share

અભિનેત્રી પ્રિયંકા તેના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ પેરિસમાં ગ્લોબલ સિટીજન લાઇવ ઇવેન્ટને હોસ્ટ કરી. આ દરમિયાન અભિનેત્રીને ગોર્ઝિયસ લુક જોવા મળી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તસવીરોમાં પ્રિયંકા સ્કાય બ્લૂ અને બ્લેક ડ્રેસમાં નજરે પડી રહી છે. તેની સાથે અભિનેત્રીએ હીલ પહેરેલી છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેરમાં અભિનેત્રીએ તેના લુકને કમ્પલિટ કર્યું છે. આ લુકમાં તે સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો