Radhika Apte's hot and glamorous photo goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાધિકા આપ્ટેએ ફરી જોવા મળી Hot અંદાજમાં, માત્ર એક શર્ટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

રાધિકા આપ્ટેએ ફરી જોવા મળી Hot અંદાજમાં, માત્ર એક શર્ટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

 | 1:25 pm IST
  • Share

7 સપ્ટેમ્બર 1985માં તમિલનાડૂના વેલોરમાં જન્મેલી રાધિકા આપ્ટે હિંદી ફિલ્મો સિવાય બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. રાધિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં ફિલ્મ વાહ લાઈફ હો તો એસીથી કરી હતી. જો કે ફિલ્મમાં તેમનો રોલ ખુબ નાનો હતો. રાધિકા આપ્ટે ફિલ્મો સિવાય નાટક પણ કરતી હતી. રાધિકા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. આજકાલ તે પોતાના ફોટો અવાર નવાર શેર કરતી રહે છે. તો આવો રાધિકાના જન્મદિવસે તમને દેખાડીએ કેટલીક હોટ અને બોલ્ડ તસવીર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન