Rahul Mahajan's third wife Natalya Ilina bold pics viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાહુલ મહાજનની ત્રીજી પત્ની છે એકદમ Hot, તેના રંગ-રૂપ જોઇને ઉડી જશે તમારા હોશ

રાહુલ મહાજનની ત્રીજી પત્ની છે એકદમ Hot, તેના રંગ-રૂપ જોઇને ઉડી જશે તમારા હોશ

 | 11:47 am IST
  • Share

ટીવી પર અનેક રિયાલિટી શોનો ભાગ બની ચૂકેલા રાહુલ મહાજનનું જીવન ખૂબ જ રોમાંચક રહ્યું છે. તે પહેલા ટીવી શો ‘બિગ બોસ’માં જોવા મળ્યો હતો, જ્યાં તેનો રંગીન મૂડ જોવા મળ્યો. આ પછી, તેઓએ એક રિયાલિટી શોમાં લગ્ન કર્યા, જે આગળ વધી શક્યા નહીં. આ પછી, વર્ષ 2018 માં, તેઓએ ત્રીજી વાર લગ્ન કર્યા. રાહુલ મહાજનની ત્રીજી પત્નીનું નામ નતાલિયા ઇલિના છે.

શ્વેતા સિંહ અને ડિમ્પી ગાંગુલીથી છૂટાછેડા પછી, વિદેશી બાલાની એન્ટ્રી રાહુલ મહાજનના જીવનમાં થઈ હતી. રાહુલ નતાલ્યા ઇલિનાના પ્રેમમાં પડી ગયા અને બન્નેએ લગ્ન પણ કરી લીધા છે. રાહુલથી લગ્ન કરતા પહેલા તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. નતાલિયા Kazakhstanની રહેનારી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન