Rain in Mumbai, you too will be stunned to see the photos and scenes
  • Home
  • Featured
  • મુંબઈમાં વરસાદે મચાવ્યો કહેર, તમે પણ દ્રશ્યો જોઈને થઈ જશો સ્તબ્ધ

મુંબઈમાં વરસાદે મચાવ્યો કહેર, તમે પણ દ્રશ્યો જોઈને થઈ જશો સ્તબ્ધ

 | 11:01 am IST

મુંબઈમાં એક બાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ વરસાદે કહેર મચાવ્યો છે. તમે વરસાદના કહેરના આ ફોટો અને દ્રશ્યો જોઈને જ સ્તબ્ધ થઈ જશો. મુંબઈમાં સતત ભારે વરસાદ અને તુફાન કારણે સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. કેટલીક જગ્યા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. મુંબઈના કેટલાક વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરાયા. ક્યાંક ભરાયા પાણી, ક્યાક વૃક્ષો ધરાશાયી, ક્યાંક ટ્રેનો ફસાયા પ્રવાસી તો ક્યાય હોસ્પિટલ ડૂબી પાણીમાં. આ સમગ્ર ઘટનાના પગલે પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને વાતચીત કરી હતી. પીએમએ બનતી તમામ મદદ કરવા માટે કહ્યું છે. 

આ વીડિયો પણ જૂઓઃ વીડિયોમાં જૂઓ મુંબઈમાં વરસાદનો કહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન