Rajkot Jamnagar And Bhavnagar BJP Declare Candidate List for Municipal Corporation Election
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Bhavnagar
 • ભાજપે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, સુરત મનપાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી

ભાજપે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, સુરત મનપાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી

 | 4:49 pm IST
 • Share

ભાજપ (BJP) સ્થાનિક સ્વરાજ (LocalBodyElection2021)ની મહાનગરપાલિકા (Manpa)ની ચૂંટણી (Election)ને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો (Candidates)જાહેર કરશે. જેમાં સૌ પહેલા રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારબાદ જામનગરમાં 16 વોર્ડના 64 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે અને ભાવનગરમાં ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જૂનાગઢ મનપા (Junagadh Manpa) માટે પણ બે વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે.

રાજકોટ મનપા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. માત્ર 10 કોર્પોરેટરને જ ટિકિટ આપવામાં આવી છે. જેને પગલે ભાજપમાં અસંતોષ વ્યાપી ગયો છે. જો કે યુવા મોરચા સાથે સંકળાયેલા હોદ્દેદારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં નેહલ શુક્લા અને પ્રદીપ ડવનો સમાવેશ થાય છે.

રાજકોટમાં મનપાના 18 વોર્ડના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર

 • વોર્ડ – 1માં દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયાને ટિકિટ
 • વોર્ડ – 1માં હરિભાઈ ખીમાણીયા, ડૉ.અલ્પેશ મોજરીયા
 • વોર્ડ – 2માં દર્શિતાબેન શાહ, મીતાબેન જાડેજાને ટિકિટ
 • વોર્ડ – 2માં મનીષ રાડિયા, જૈમિન ઠક્કરને ટિકિટ
 • વોર્ડ – 3માં અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાની
 • વોર્ડ – 3માં નરેન્દ્રસિંહ જાડેજા, બાબુ ઉધરેજા
 • વોર્ડ – 4માં કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડિયા
 • વોર્ડ – 4માં પરેશ પીપળીયા, કાળુભાઈ કુંગરસિયા
 • વોર્ડ – 5માં વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા
 • વોર્ડ – 5માં દિલીપ લુણાગરિયા, હાર્દિક ગોહિલ
 • વોર્ડ – 6માં દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા
 • વોર્ડ – 6માં પરેશ પીપળીયા, ભાવેશ દેથારિયા
 • વોર્ડ – 7માં નેહલ શુક્લ, વર્ષાબેન પાંધીને ટિકિટ
 • વોર્ડ – 7માં દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા
 • વોર્ડ – 8માં ડૉ.દર્શનાબેન પંડ્યા, પ્રતિબેન દોશી
 • વોર્ડ – 8માં અશ્વિન પાંભર, બિપીન બેરાને ટિકિટ
 • વોર્ડ – 9માં દક્ષાબેન વાસાણી, આશાબેન ઉપાધ્યાય
 • વોર્ડ – 9માં પુષ્કર પટેલ, જીતુ કાટોડિયાને ટિકિટ
 • વોર્ડ – 10માં જ્યોત્સનાબેન ટીલાળા, રાજેશ્વરીબેન ડોડીયા
 • વોર્ડ – 10માં ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા
 • વોર્ડ – 11માં ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ
 • વોર્ડ – 11માં વિનુ સોરઠીયા, રંજિત સાગઠીયાને ટિકિટ
 • વોર્ડ – 12માં અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા
 • વોર્ડ – 12માં પ્રદીપ ડવ, મગનભાઈ સોરઠીયાને ટિકિટ
 • વોર્ડ – 13માં જયાબેન ડાંગર, સોનલબેન સેલારા
 • વોર્ડ – 13માં નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા
 • વોર્ડ – 14માં ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા
 • વોર્ડ – 14માં નિલેશ જુલુ, કેતન ઠુંમરને ટિકિટ
 • વોર્ડ – 15માં ડૉ.મેઘાવીબેન સિંધવ, ગીતાબેન પારધી
 • વોર્ડ – 15માં વિનુ કુમારખાણીયા, વરજાંગ હુમલ
 • વોર્ડ – 16માં કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશીને ટિકીટ
 • વોર્ડ – 16માં સુરેશભાઈ વસોયા, નરેન્દ્રભાઈ ડવને ટિકીટ
 • વોર્ડ – 17માં અનિતા ગોસ્વામી, કિર્તીબા રાણાને ટિકીટ
 • વોર્ડ નં 17માં વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણાને ટિકીટ
 • વોર્ડ નં 18માં દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણાને ટિકીટ
 • વોર્ડ નં 18માં સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરાને ટિકીટ

જામનગર મનપાના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર

 • 16 વોર્ડના 64 ઉમેદવારોના નામ જાહેર
 • વોર્ડનં 1માં મનિષા બાબરિયાને ટિકિટ
 • વોર્ડનં 1માં હુસેનાબેન સંઘારને ટિકિટ
 • વોર્ડનં 1માં ઉમરભાઈ ચમરિયાને ટિકિટ
 • વોર્ડનં 1માં ફિરોઝભાઈ પાતાનીને ટિકિટ
 • વોર્ડનં 2માં દિશાબેન ભારાઈને ટિકિટ
 • વોર્ડનં 2માં ડિમ્પલબેન રાવલને ટિકિટ
 • વોર્ડનં 2માં જ્યેનસિંહ ઝાલાને ટિકિટ
 • વોર્ડનં 2માં જયરાજસિંહ જાડેજાને ટિકિટ
 • વોર્ડનં 3માં અલ્કાબા જાડેજા, પનાબેન અનડકટ
 • વોર્ડનં 3માં પરાગ પટેલ, આશિષ કંટારિયા
 • વોર્ડનં 4માં ભાનુબેન વાઘેરા, જડીબેન સરવૈયા
 • વોર્ડનં 4માં કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા
 • વોર્ડનં 5માં બિનાબેન કોઠારી, સરોજબેન વિરાણી
 • વોર્ડનં 5માં કિશન માડમ, આશિષ જોશી
 • વોર્ડનં 6માં રમાબેન ચાવડા, જયુબા ઝાલા
 • વોર્ડનં 6માં ભાયાભાઈ ડેર, દિપકસિંહ ચૌહાણ
 • વોર્ડનં 7માં લાભુબેન બંધિયા, પ્રભાબેન ગોરેચા
 • વોર્ડનં 7માં અરવિંદ સભાયા, ગોપાલ સોરઠિયા
 • વોર્ડનં 8માં સોનલબેન કંજરિયા, તૃપ્તિબેન ખેતિયા
 • વોર્ડનં 8માં કેતન શાહ, દિવ્યેશ અકબરી
 • વોર્ડનં 9માં ધર્મિનાબેન બારડ, કુસુમબેન પંડ્યા
 • વોર્ડનં 9માં ધીરેન મોનાણી, નિલેશ કગથરા
 • વોર્ડનં 10માં આશાબેન રાઠોડ, કિષ્નાબેન સોઢા
 • વોર્ડનં 10માં મુકેશ માતંગ, પાર્થ જેઠવા
 • વોર્ડનં 11માં હર્ષાબેન વિરસોડીયા, તરુણાબેન પરમાર
 • વોર્ડનં 11માં ધર્મરાજ જાડેજા, જશરાજ પરમાર
 • જામનગર વોર્ડનં 12માં અંજલી પરમાર, સોનલ રાઠોડ
 • જામનગર વોર્ડનં 12માં રઉફ ગઢકાઈ, એજાઝ હાલા
 • જામનગર વોર્ડ઼નં 13માં પ્રવિણા રૂપાડિયા, બબીતા લાલવાણી
 • જામનગર વોર્ડનં 13માં મોહિત મંગી, જેન્તી નાખવા
 • જામનગર વોર્ડનં 14માં શારદા વિંઝુડા, લીલા ભદ્રા
 • જામનગર વોર્ડનં 14માં જીતેશ શીંગાળા, મનીષ કંટારીયા
 • જાનનગર વોર્ડનં 15માં શોભા પઠાણ, હર્ષાબા જાડેજા
 • જામનગર વોર્ડનં 15માં જયેશ ઢોલરિયા, જયંતી ગોહિલ
 • જામનગર વોર્ડનં 16માં ગીતાબા જાડેજા, ભારતી ભંડેરી
 • જામનગર વોર્ડનં 16માં વિનોદ ખીમસુર્યા, પાર્થ કોટડિયા

ભાવનગર મનપા માટે ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર

 • ભાવનગર વોર્ડનં 1માં કિર્તીબાળા દાણીધરીયા, હીરા કુકડીયા
 • ભાવનગર વોર્ડનં 1માં રાકેશ બારૈયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા
 • ભાવનગર વોર્ડનં 2માં વિલાસ રાઠોડ, વર્ષા ઉનાવા
 • ભાવનગર વોર્ડનં 2માં બાબુ મેર, નરેશ ચાવડા
 • ભાવનગર વોર્ડનં 3માં ઉષા ગોહિલ, સેજલ ગોહિલ
 • ભાવનગર વોર્ડનં 3માં ઉપેન્દ્રસિંહ ગોહિલ, લક્ષ્મણ રાઠોડ
 • ભાવનગર વોર્ડનં 4માં રતન વેગડ, નીતા બારૈયા
 • ભાવનગર વોર્ડનં 4માં ગોપાલ મકવાણા, ભરત ચુડાસમા
 • ભાવનગર વોર્ડનં 5માં લીલા કલીવડા, રાજુ ઉપાધ્યાય
 • ભાવનગર વોર્ડનં 5માં રમેશ રાઠો઼ડ, ગીતા મેર
 • ભાવનગર વોર્ડનં 6માં મનીષા વાઘેલા, યોગિતા ત્રિવેદી
 • ભાવનગર વોર્ડનં 6માં કૃણાલ શાહ, દિલીપ જોબનપુત્રા
 • ભાવનગર વોર્ડનં 7માં હિરા વિઝુંડા, ભાવના દવે
 • ભાવનગર વોર્ડનં 7માં ભરત બારડ, ભાવેશ મોદી
 • ભાવનગર વોર્ડનં 8માં ભારતી બારૈયા, મોના પારેખ
 • ભાવનગર વોર્ડનં 8માં રાજેશ પંડ્યા, રાજેશ રાબડિયા
 • ભાવનગર વોર્ડનં 9માં સવિતા હાડા, વર્ષા મોણપરા
 • ભાવનગર વોર્ડનં 9માં અશોક બારૈયા, મહેન્દ્રસિંહ ગોહિલ
 • ભાવનગર વોર્ડનં 10માં વર્ષા પરમાર, શારદા મકવાણા
 • ભાવનગર વોર્ડનં 10માં પરેશ પંડ્યા, ધીરુ ધામેલિયા
 • ભાવનગર વોર્ડનં 11માં ભાવના ત્રિવેદી, મોના મકવાણા
 • ભાવનગર વોર્ડનં 11માં મહેશ વાજા, કિશોર ગુરુમુખાની
 • ભાવનગર વોર્ડનં 12માં ઉષા બધેકા, ભાવના સોનાની
 • ભાવનગર વોર્ડનં 12માં યુવરાજસિંહ ગોહિલ, બુધા ગોહિલ
 • ભાવનગર વોર્ડનં 13માં મૃદુલા પરમાર, લીલા ગોહિલ
 • ભાવનગર વોર્ડનં 13માં કુલદિપ પંડ્યા, પંકજ ગોહિલ

જુનાગઢ મનપાના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર

 • જૂનાગઢ વોર્ડનં 6માં અરવિંદ રામાણીને ટિકિટ
 • જૂનાગઢ વોર્ડનં 15માં નાગજી કટારાને ટિકિટ

વડોદરા મનપાના 19 વોર્ડના ભાજપના ઉમેદવાર જાહેર

 • વડોદરા વોર્ડનં 1માં રૂચી શેઠ, પુર્ણિમા ગોસ્વામી
 • વડોદરા વોર્ડનં 1માં સત્યેન્દ્ર પટેલ, મણિલાલ વાછાણી
 • વડોદરા વોર્ડનં 2માં રશ્મિકા વાઘેલા, વર્ષા વ્યાસ
 • વડોદરા વોર્ડનં 2માં ભાણજી પટેલ, મહાવીરસિંહ રાજપુરોહિત
 • વડોદરા વોર્ડનં 3માં છાયા ખરાડી, રૂપલ મહેતા
 • વડોદરા વોર્ડનં 3માં પરાક્રમસિંહ જાડેજા, રાજેશ શાહ
 • વડોદરા વોર્ડનં 4માં રાખી શાહ, પિન્કી સોની
 • વડોદરા વોર્ડનં 4માં વિનોદ ભરવાડ, અજીત દધીચ
 • વડોદરા વોર્ડનં 5માં પ્રફુલા જેઠવા, તેજલ વ્યાસ
 • વડોદરા વોર્ડનં 5માં નૈતિક શાહ, હિતેન્દ્ર પટેલ
 • વડોદરા વોર્ડનં 6માં જયશ્રી સોલંકી, હેમિષા ઠક્કર
 • વડોદરા વોર્ડનં 6માં શીતલ મિસ્ત્રી, હિરા પંજવાણી
 • વડોદરા વોર્ડનં 7માં ભૂમિકા રાણા, શ્વેતા ચૌહાણ
 • વડોદરા વોર્ડનં 7માં મનોજ પટેલ, બંદીશ શાહ
 • વડોદરા વોર્ડનં 8માં રીટા આચાર્ય, મીના ચૌહાણ
 • વડોદરા વોર્ડનં 8માં કેયુુર રોકડિયા, રાજેશ પ્રજાપતિ
 • વડોદરા વોર્ડ નં 9માં ઉમિશા વસાવા, સુરેખા પટેલ
 • વડોદરા વોર્ડ નં 9માં નરસિંહ ચૌહાણ, શ્રીરંગ આયરે
 • વડોદરા વોર્ડ નં 10માં લીલા મકવાણા, અવની સ્ટેમ્પવાલા
 • વડોદરા વોર્ડ નં 10માં નિતિન દોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ
 • વડોદરા વોર્ડ નં 11માં સંગીતા ચોકસી, મહાલક્ષ્મી શેટીયાર
 • વડોદરા વોર્ડ નં 11માં નરવિરસિંહ ચુડાસમા, ચિરાગ બારોટ
 • વડોદરા વોર્ડ નં 12માં રીટા સીંઘ, ટ્વિંકલ ત્રિવેદી
 • વડોદરા વોર્ડ નં 12માં સ્મિત આરદેશણા, મનિષ પગાર
 • વડોદરા વોર્ડ નં 13 માં જાગૃતિ કાકા, જ્યોતિ પટેલ
 • વડોદરા વોર્ડ નં 13 માં ધર્મેશ પટણી, નિશિકાંત ચૌહાણ
 • વડોદરા વોર્ડ નં 14 માં જેલમ ચોકસી, નંદા જોશી
 • વડોદરા વોર્ડ નં 14 માં હરેશ જીનગર, સચિન સોની
 • વડોદરા વોર્ડ નં 15 પુનમ શાહ, પારૂલ પટેલ
 • વડોદરા વોર્ડ નં 15 રણછોડ રાઠવા, આશિષ જોષી
 • વડોદરા વોર્ડ નં 16 માં પ્રિયા ગવાંડે, સ્નેહલ પટેલ
 • વડોદરા વોર્ડ નં 16 ઘનશ્યામ સોલંકી, નરેશ રબારી
 • વડોદરા વોર્ડ નં 17માં સંગીતા પટેલ, પ્રિતી ભટ્ટ
 • વડોદરા વોર્ડ નં 17માં નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ
 • વડોદરા વોર્ડ નં 18માં આરતી જયસ્વાલ, સુરૂતા પ્રધાન
 • વડોદરા વોર્ડ નં 18માં કલ્પેશ પટેલ, કેતન પટેલ
 • વડોદરા વોર્ડ નં 19માં હેમલતા તડવી, પુનિતા વ્યાસ
 • વડોદરા વોર્ડ નં 19માં ઘનશ્યામ પટેલ અલ્પેશ લીંબાચીયા

સુરત મનપાના 30 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર

 • સુરત વોર્ડનં 1માં ગીતા સોલંકી, ભાવિની પટેલ
 • સુરત વોર્ડનં 1માં અજીત પટેલ, રાજેન્દ્ર પટેલ
 • સુરત વોર્ડનં 2માં ઈલા સોલંકી, અરૂણા શિંગાળા
 • સુરત વોર્ડનં 2માં ભુપેન્દ્ર રાઠોડ, રાજુ ગૌદાણી
 • સુરત વોર્ડનં 3માં દક્ષા ખેની, ભાવના દેવાણી
 • સુરત વોર્ડનં 3માં ધર્મેશ સરસીયા, ભાવેશ ડોબરિયા
 • સુરત વોર્ડનં 4માં હંસા ગજેરા, નૈના સંઘાણી
 • સુરત વોર્ડનં 4માં સંજય હિંગુ, બાબુ ચોડવડિયા
 • સુરત વોર્ડનં 5માં રશમિતા હિરાણી, જયશ્રી વોરા
 • સુરત વોર્ડનં 5માં ચેતન દેસાઈ, ધર્મેશ કાકડીયા
 • સુરત વોર્ડનં 6માં જયશ્રી વરિયા, અનિતા દેસાઈ
 • સુરત વોર્ડનં 6માં દક્ષેશ માવાણી, ધનશ્યામ સવાણી
 • સુરત વોર્ડનં 7માં જ્યોતિ પટેલ, પૂજા હરસોરા
 • સુરત વોર્ડનં 7માં લલિત વેકરિયા, નરેન્દ્ર પાંડવ
 • સુરત વોર્ડનં 8માં મીના આંબલિયા, સુવર્ણા જાદવ
 • સુરત વોર્ડનં 8માં જિતેન્દ્ર સોલંકી, ચીમન પટેલ
 • સુરત વોર્ડનં 9માં નેન્સી શાહ, ગૌરી સાપરિયા
 • સુરત વોર્ડનં 9માં કૃણાલ સેલર, રાજન પટેલ
 • સુરત વોર્ડનં 10માં દિવ્યા રાઠોડ, ઉર્વશી પટેલ
 • સુરત વોર્ડનં 10માં ધર્મેશ વાણીયાવાલા, નિલેશ પટેલ
 • સુરત વોર્ડનં 11માં હેમાલી બોઘાવાલા, વૈશાલી શાહ
 • સુરત વોર્ડનં 11માં કેયુર ચપટવાલા
 • સુરત વોર્ડનં 12માં હેમલતા રાવતકા, આરતી પટેલ
 • સુરત વોર્ડનં 12માં રાકેશ માળી, કિશોર મયાણી
 • સુરત વોર્ડનં 13માં મનિષા મહાત્મા, રેશ્મા લાપસીવાલા
 • સુરત વોર્ડનં 13માં સંજય દલાલ, નરેશ રાણા
 • સુરત વોર્ડનં 14માં રાજશ્રી મૈસુરિયા, મધુ ખેની
 • સુરત વોર્ડનં 14માં દિનેશ જોધાણી, લક્ષ્મણ બેલડિયા
 • સુરત વોર્ડનં 15માં મનિષા આહિર, રૂપા પંડ્યા
 • સુરત વોર્ડનં 15માં રાજેશ જોડિયા, ધર્મેન્દ્ર ભાલાળા
 • સુરત વોર્ડનં 16માં કોમલ પટેલ, મમતા સુરેજા
 • સુરત વોર્ડનં 16માં ચંદુ મુંગરા, દલસુખ ટીંબડિયા
 • સુરત વોર્ડનં 17માં શીતલ ભડિયાદરા, મંજુલા શિરોયા
 • સુરત વોર્ડનં 17માં ભરત વાડોદરિયા, હરેશ જોગાણી
 • સુરત વોર્ડનં 18માં દર્શિની કોઠિયા, અમિતા પટેલ
 • સુરત વોર્ડનં 18માં ગેમર દેસાઈ, દિનેશ પુરોહિત
 • સુરત વોર્ડનં 19માં લતા રાણા, રમીલા પટેલ
 • સુરત વોર્ડનં 19માં નાગર પટેલ, વિજય ચૌમાલ
 • સુરત વોર્ડનં 20માં ઉષા પટેલ, ભારતી વાઘેલા
 • સુરત વોર્ડનં 20 જયેશ જરીવાલા, દિપન દેસાઈ
 • સુરત વોર્ડનં 21માં ડિમ્પલ કાપડિયા, સુમન ગડિયા
 • સુરત વોર્ડનં 21માં અશોક રાંદેરિયા, વ્રજેશ ઉનડકત
 • સુરત વોર્ડનં 22માં કૈલાશ સોલંકી, રશમી સાબુ
 • સુરત વોર્ડનં 22માં દિપેશ પટેલ, હિમાશું રાઉલજી
 • સુરત વોર્ડનં 23માં ગીતા રબારી, ઉર્મિલા ત્રિપાઠી
 • સુરત વોર્ડનં 23માં દિનાનાથ મહાજન, પરેશ પટેલ
 • સુરત વોર્ડનં 24માં હિના કણસાગરા, રોહિણી પાટીલ
 • સુરત વોર્ડનં 24માં બળવંત પટેલ, સોમનાથ મરાઠે
 • સુરત વોર્ડનં 25માં કવિતા એનગંદુલા, ખુશ્બુ પાટીલ
 • સુરત વોર્ડનં 25માં પ્રકાશ વાકોડિકર, વિક્રમ પાટીલ
 • સુરત વોર્ડનં 26માં વર્ષા બલદાણીયા, અલ્કા પાટીલ
 • સુરત વોર્ડનં 26માં અમિતસિંહ રાજપૂત, નરેન્દ્ર પાટીલ
 • સુરત વોર્ડનં 27માં શશી ત્રિપાઠી, નિરાલાસિંહ રાજપૂત
 • સુરત વોર્ડનં 27માં સુધાકર ચૌધરી, ભાઈદાસ પાટીલ
 • સુરત વોર્ડનં 28માં પુર્ણિમા દાવલે, દલપત દરબાર
 • સુરત વોર્ડનં 28માં શરદ પાટીલ, વિનોદ પટેલ
 • સુરત વોર્ડનં 29માં સુધા પાંડે, વૈશાલી પાટીલ
 • સુરત વોર્ડનં 29માં બસુ યાદવ, કનુ પટેલ
 • સુરત વોર્ડનં 30માં પિયુષા પટેલ, રીના રાજપૂત
 • સુરત વોર્ડનં 30માં હસમુખ નાયક, ચિરાગસિંહ સોલંકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન