Rajkot Manpani came up against gross negligence
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી, જુઓ વીડિયો

રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી, જુઓ વીડિયો

 | 2:02 pm IST
  • Share

રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ગટરનુ ઢાંકણુ ખુલ્લું રહેતા અકસ્માત સર્જાયો છે. તેમાં ખુલ્લા ઢાંકણાના કારણે કારને નુકસાન થયુ છે. રાજકોટના મવડી ચોકડી નજીક મનપાના ડ્રેનેજ શાખાની બેદરકારીને કારણે પુલ પાસેના રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખતાં કારને નુકસાન થયુ છે. જાહેર રસ્તા પર લોકોનો જીવ જોખમાય તે રીતે ઢાંકણું ખુલ્લું હતું. જેમાં કારને નુકસાન થયાની વાત સામે આવતા તાબડતોબ કામગીરી હાથ ધરાઇ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો