Rajpal Yadav's first dancing video went viral, he did Nagin Dance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : રાજપાલ યાદવનો ‘Full On Masti Dance’, જમીન પર સૂઈને કર્યો ‘નાગિન ડાન્સ’

Video : રાજપાલ યાદવનો ‘Full On Masti Dance’, જમીન પર સૂઈને કર્યો ‘નાગિન ડાન્સ’

 | 3:00 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયા ઉપર વર્ષ 2003ની ફિલ્મ હંગામાની સિક્વલ હંગામા 2ને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકો આ ફિલ્મનું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજકાલ સ્ટાર્સના ફોટોની સાથે તેમના વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડના કોમેડી માસ્ટર રાજપાલ યાદવનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાજપાલનો અંદાજ એકદમ અલગ જોવા મળી રહ્યો છે. રાજપાલ યાદવ પોતાની કોમેડી દ્વારા તો લોકોના ચહેરા પર સ્માઈલ લાવે છે. પરંતુ આ વીડિયો જોઈને પણ  તમે  હંસી હંસીને લોટપોટ થઈ જશો. આ વીડિયોમાં રાજપાલનો ડાન્સ પણ જોરદાર છે. ફુલ ઓન મસ્તી અંદાજમાં જે ડાન્સ કર્યો છે લોકો તેને ખુબ જ બિરદાવી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જુઓ આ Video..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન