ramanand sagar great granddaughter sakshi chopra share picture
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાએ સોશિયલ મીડિયા ઘેલુ કર્યુ, બોલ્ડ તસવીરો થઇ વાયરલ

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાએ સોશિયલ મીડિયા ઘેલુ કર્યુ, બોલ્ડ તસવીરો થઇ વાયરલ

 | 10:55 am IST
  • Share

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે. દરરોજ તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડાને ઇન્ડિયન કાઇલી જેનર (Kylie Jenner) પણ કહેવામાં આવે છે. તેની બોલ્ડનેસ અને સુંદર ફિગરને કારણે તેની સરખામણી કાઇલી જેનર સાથે કરવામાં આવી રહી છે. રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફેન ફોલોઇંગ છે. 5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

ઇન્ટરનેટ પર ધુમ મચાવતી સાક્ષી ચોપરા મોતી સાગરની પૌત્રી અને ફિલ્મ નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે. એક મુલાકાતમાં સાક્ષી વિશે વાત કરતા મોતી સાગરે કહ્યું હતું કે ‘સાક્ષી સાગર પરિવારનો વારસો એક નવા સ્તરે લઈ ગઇ છે. તે અભિનેત્રી તરીકે નહીં પણ સોશિયલ મીડિયા સેલેબ તરીકે જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન