Remove dark circles with these easy home remedies
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આંખની નીચે ડાર્ક સર્કલની સમસ્યા થશે દૂર, અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર

આંખની નીચે ડાર્ક સર્કલની સમસ્યા થશે દૂર, અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર

 | 5:43 pm IST
  • Share

બદલાતી ઋતુઓ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે તમે તમારા શરીરવ પર ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને લોકોમાં આંખની નીચે ડાર્ક સર્કલની સમસ્યા થતી રહે છે. જેનું મુખ્ય કારણ છે. આખો દિવસ સ્ટ્રેસમાં રહેવું, યોગ્ય ખાણી-પીણી, યોગ્ય ઉંઘ ન લેવાના કારણે થાય છે. તો આજે અમે વાત કરીશું કે કેવી રીતે ઘરેલું ઉપાયથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકશો.

ડાર્ક સર્કલ થવાના કારણટ

-વધતી ઉંમર
– વધારે સમય કામ કરવું
– એનીમિયા
– થાક
– તડકામાં રહેવું
– પાણીની ઉણપ

ટામેટા અને લીંબુનો રસ

ટામેટાનો રસ ડાર્ક સર્કલ્સને ઓછા કરે છે અને ત્વચાને મુલાયમ પણ બનાવે છે. લીંબુના રસમાં વિટામીન-સી હોય છે જે આંખોની નીચે કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

સામગ્રી

2 ચમચી – ટામેટાનો રસ
1 ચચમી – લીંબુનો રસ

બનાવવાની રીત

– એક બાઉલમાં ટામેટાનો રસઅને લીંબુનો રસ મિક્સ કરી લો.
– આ મિશ્રણને આંખો પર 10 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ધોઇ લો.
– આ ઉપાય અઠવાડિયામાં 2-3લ વખત કરવાથી ફરક જોવા મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો