Rhea Chakraborty wanted to take revenge with Aditya Roy Kapur KISS scene!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયા લેવા માંગતી હતી આ અભિનેતાથી ‘બદલો’, એટલા માટે જ શૂટ કર્યો હતો kiss સીન!

રિયા લેવા માંગતી હતી આ અભિનેતાથી ‘બદલો’, એટલા માટે જ શૂટ કર્યો હતો kiss સીન!

 | 9:15 am IST
  • Share

બોલિવૂડના તેજસ્વી સ્ટાર, જેણે દુનિયાને અલવિદા કહી દીધી છે, સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી ફરી એક વખત ચર્ચામાં છે. સુશાંતના પરિવારે કરેલા સનસનાટીભર્યા આરોપો બાદ સ્મિતા પરીખ કે જે સુશાંતની મિત્ર કહેવાય છે, તેણે ફરી એકવાર રિયા પર કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. રિયા સુશાંત પહેલા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી હતી. બંનેએ એકબીજાને 2 વર્ષ ડેટ કર્યા, પરંતુ આ સંબંધ યોગ્ય રીતે ખતમ થયો નહીં.

સ્મિતા પરીખના એક ટ્વિટ પછી રીયા ચક્રવર્તી અચાનક તેના જૂના સુશાંત પહેલાની લવલાઇફને લઇને ચર્ચામાં આવી ગઇ છે. આદિત્ય રોય કપૂર અને રિયા બન્નેએ હાલ પોતાના સંબંધને લઇને મૌન છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ બન્નેના પ્રેમનો અંત ખરાબ રીતે થયો હતો.
Rhea Chakraborty, Rhea Chakraborty Kissing Scene, Aditya Roy Kapur, Sushant Singh Rajput, Rhea Chakraborty-Aditya Roy Kapur Relationship, Social Media, Viral News, Rhea Chakraborty want to Take Revenge From Aditya, Smita Parikh, सुशांत सिंह राजपूत, रिया चक्रवर्ती, आदित्य रॉय कपूर, आदित्य रॉय कपूर से बदला लेना चाहती थी रिया

રિયાએ 2012 માં તેલુગુ સિનેમાથી અભિનયની શરૂઆત કરી હતી. તે પછી, તેણે બોલીવુડમાં 2013 ની ફિલ્મ મેરે ડેડકી મારુતિથી ડેબ્યૂ કર્યું હતું . રિયા ચક્રવર્તી સ્ક્રીન પર પણ બોલ્ડ સીન આપવામાં અચકાતી નહોતી.

Rhea Chakraborty, Rhea Chakraborty Kissing Scene, Aditya Roy Kapur, Sushant Singh Rajput, Rhea Chakraborty-Aditya Roy Kapur Relationship, Social Media, Viral News, Rhea Chakraborty want to Take Revenge From Aditya, Smita Parikh, सुशांत सिंह राजपूत, रिया चक्रवर्ती, आदित्य रॉय कपूर, आदित्य रॉय कपूर से बदला लेना चाहती थी रिया

મળતી માહિતી અનુસાર, રિયા ચક્રવર્તીએ તેની ફિલ્મ ‘સોનાલી કેબલ’માં અલી ફઝલને ચુંબન કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ’ આશિકી 2 ‘માં જ્યારે આદિત્યએ શ્રદ્ધા કપૂરને પડદા પર ચુંબન કરતી જોઇ ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી અને બદલો લેવા માટે અલી સાથે કિસ કરીને ચોંકાવી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આદિત્ય રિયાને ઘણું પસંદ કરતો હતો. તે રિયા વિશે ખૂબ જ પજેસિવ હતો. સુશાંતના મૃત્યુ પછી આ સમાચારો પણ સામે આવ્યા હતા, બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે, બંનેએ આ વિશે સત્તાવાર રીતે કશું કહ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન