rubina dilaik in neon green saree looks beautiful Photos viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રૂબીના દિલૈકે ગ્રીન સાડીમાં ફોટો પોસ્ટ કરતાં જ ધૂમ મચી ગઈ, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

રૂબીના દિલૈકે ગ્રીન સાડીમાં ફોટો પોસ્ટ કરતાં જ ધૂમ મચી ગઈ, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 11:04 pm IST
  • Share

બિગ બોસ 14ની વિજેતા બન્યા પછી રુબીના દિલૈક પણ સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે. તેનો દરેક વીડિયો અને ફોટા તેના પ્રશંસકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને જોરદાર વાયરલ થાય છે. આ વખતે પણ રૂબીના દિલૈકે તેની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સુંદર લાગી રહી છે.

રૂબીના દિલૈકના આવા ફોટોશૂટના કારણે તે ચર્ચામાં આવી છે. આ ફોટોશૂટમાં જોવા મળતો તેનો લુક ઉનાળા માટે પરફેક્ટ છે. ફોટાઓમાં રુબીના નિયોન ગ્રીન કલરની સાડી પહેરી છે, જે તેના પર ખૂબ શોભી રહી છે. આ ફોટાઓ શેર કરતા રુબીનાએ કેપ્શનમાં લખ્યું, ”Summering, મને બ્લાઉઝ બહુ ગમે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન