Rubina Dilaik on her gorgeous photos Share to social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : ‘બિગ બોસ 14’ વિજેતા રૂબીના દિલૈકે સોશિયલ મીડિયા પર આગ લગાવી, શેર કરી બોલ્ડ તસવીરો

PHOTOS : ‘બિગ બોસ 14’ વિજેતા રૂબીના દિલૈકે સોશિયલ મીડિયા પર આગ લગાવી, શેર કરી બોલ્ડ તસવીરો

 | 11:16 am IST
  • Share

‘બિગ બોસ 14’ વિજેતા અને ટેલિવિઝન સ્ટાર રૂબીના દિલૈકે તેની સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તે રેન્ડમ ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે.

રૂબીનાએ મરૂણ મખમલ બૂટ સાથે આ લહેંગા સાથે પોતાનો લુક પરફેક્ટ કર્યો છે, તસવીરો શેર કરતાં રૂબીનાએ કેપ્શનમાં લખ્યું, ‘જીવન એક સુંદર નૃત્ય છે.’

આ પોસ્ટ પર 3 લાખ 23 હજાર લાઇક્સ આવી ચુક્યા છે. રૂબીનાનો પતિ અભિનવ શુક્લ હાલમાં કેપટાઉનમાં છે, જે સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની 11 મી સીઝનનું શૂટિંગ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન