sakshi-chopra-came-out-on-the-road-in-a-short-dress
  • Home
  • Photo Gallery
  • હદથી વધારે નાના કપડાંમાં…સાક્ષીની હોટનેસ, છુટી જશે પરસેવો

હદથી વધારે નાના કપડાંમાં…સાક્ષીની હોટનેસ, છુટી જશે પરસેવો

 | 11:52 am IST
  • Share

ઘણી ધાર્મિક ફિલ્મો અને ટીવી શોના નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. ફરી એકવાર તેની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. તે એકદમ લૂઝ ડ્રેસમાં રસ્તા પર જોવા મળી છે. જુઓ આ તસવીરો… સાક્ષી ચોપરાએ ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવી છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો