sandeepa dhar hot and beutiful pics viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંદીપા ધરના અલગ-અલગ અવાતરથી ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો, જુઓ તસવીરો

સંદીપા ધરના અલગ-અલગ અવાતરથી ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો, જુઓ તસવીરો

 | 4:25 pm IST
  • Share

ઈસી લાઈફ મે ફિલ્મથી બોલિવૂડમાં પગ પેસારો કરાનારી અભિનેત્રી સંદિપા ધર હવે તો સ્ટાર અભિનેત્રીમાંની એક બની ગઈ છે. હાલમાં સંદીપા ધરે સોશિયલ મીડિયા પર અલગ અલગ અવતારમાં તસવીરો શેર કરી છે. અભિનય સિવાય ડાન્સમાં પણ પોતાનું મોટું નામ કમાવ્યું છે. બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન સંદિપા ધર ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ છે. તેના અભિનયને તો વખાણવામાં આવ્યો જ છે પણ તેના ડાન્સને પણ લોકો ખોબલે ને ખોલબે વખાણી રહ્યા છે. ત્યારે હાલમાં ફેન્સને દિવાન કરી દે એવી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને ટ્રેન્ડમાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન