Sanjeeda Shaikh's share hot pictures go viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંજીદા શેખે ઈન્ટરનેટ પર હદ વટાવી, લાલ અવતારમાં તસવીરો જોઈ ફેન્સનો પરસેવો છુટી જશે!

સંજીદા શેખે ઈન્ટરનેટ પર હદ વટાવી, લાલ અવતારમાં તસવીરો જોઈ ફેન્સનો પરસેવો છુટી જશે!

 | 6:16 pm IST
  • Share

ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર આગળ આવનારી અને અભિનય સાબિત કરનારી ટીવી એક્ટ્રેસ સંજીદા શેખે તેની કેટલીક અદ્ભૂત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સંજીદા તેના લેટેસ્ટ ફોટોશૂટમાં જોરદાર બોલ્ડ દેખાઈ રહી છે. 2005ની ટીવી સીરિયલ ‘ક્યા હોગા નિમ્મો કા’માં તેણે’ નિમ્મો ‘તરીકેની શરૂઆત કરી ત્યારથી તેણે ટીવી શોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે, હવે તો તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગઈ છે. ત્યારે હાલમાં ફરી એકવાર લાલ અવતારમાં સંજીદાએ તસવીરો શેર કરી છે અને જેણે ઈન્ટરનેટ પર પારો વધારી દીધો છે. તો અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન