Sapna Chowdhury shared a hot photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ શરમ નેવે મૂકી દીધી, શેર કર્યો એકદમ Hot Photos

હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ શરમ નેવે મૂકી દીધી, શેર કર્યો એકદમ Hot Photos

 | 2:05 pm IST
  • Share

હરિયાણવી ક્વીન સપના ચૌધરી (Sapna Choudhary) એ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજરે આવી રહી છે. ચાહકો તેના આ અતરંગી લૂકને ખુબ જ પસંદ કરી રહ્યા છે. માં બન્યા પછી સપના ચૌધરી  (Sapna Choudhary)એ પહેલી પોસ્ટ કરવા ચૌથ ઉપર કરી હતી. તેના પછી તે સોશિયલ મીડિયા (Social Media) ઉપર વધારે એક્ટિવ થઈ છે. હરિયાણવી ક્વીન સપના ચૌધરી  (Sapna Choudhary)એ ઓક્ટોબરના મહિનામાં બાળકને જન્મ આપ્યો છે. જેના પછી તે સતત ચર્ચામાં છે. આજે પણ તેના આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન