Sapna Chowdhury shared a saree photo on social media
  • Home
  • Photo Gallery
  • Photos : સપના ચૌધરીની આ સાડી વાળી તસવીરોએ લોકોના દીલ જીતી લીધા

Photos : સપના ચૌધરીની આ સાડી વાળી તસવીરોએ લોકોના દીલ જીતી લીધા

 | 8:22 pm IST
  • Share

હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજરે આવી રહી છે. ચાહકો તેના આ અતરંગી લૂકને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સપના ચૌધરી સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ થઈ છે. હાલમાં તેણે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે સાડીમાં નજરે પડી રહી છે. આ લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ ગ્લેમરસ Photos…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો