સારા અલી ખાનનો પૂલ વીડિયો ખૂબ વાયરલ થયો, બિકીનીમાં ભાઈ સાથે જોવા મળી આ અંદાજમાં
August 3, 2020 | 7:18 pm IST
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને તેના નાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બંને ભાઈ-બહેન ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરે છે. રક્ષાબંધનના વિશેષ પ્રસંગે સારા અલી ખાને તેનો ઇબ્રાહિમ સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને સ્વીમીંગ પૂલમાં મજા કરતાં જોવા મળી રહ્યા છે.
આટલું જ નહીં, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઇબ્રાહિમ અલી ખાને સારા અલી ખાનને રમતમાં ધક્કો માર્યો હતો, જેના કારણે તે પૂલમાં પડી ગઈ હતી. સારા અલી ખાનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સાથે જ લોકો તેની ઉપર જોરદાર ટિપ્પણી પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન