sara ali khan shared pics in bralette top social media hot pics viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સારાએ તો દરેક હદ કરી દીધી પાર, સોતેલી મમ્મી કરીના પણ પડી જશે ઝાંખી

સારાએ તો દરેક હદ કરી દીધી પાર, સોતેલી મમ્મી કરીના પણ પડી જશે ઝાંખી

 | 11:20 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને કેટલીક એવી તસવીરો શેર કરી છે જે જોઇને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતા જ ખૂબ વાયરલ થઇ રહી છે. બ્લકે હાઇ સ્લિટ ડ્રેસમાં સારા અલી ખાનની દિલકશ અદાઓ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સારા અલી ખાને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શરે કરી છે.તો આવો જોઇએ બોલ્ડ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન