SBI Clerk 2021 Notification for 5327 Vacancies
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • SBIમાં નોકરીની ઉજળી તક, 5476 પદ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ

SBIમાં નોકરીની ઉજળી તક, 5476 પદ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ

 | 12:21 pm IST
  • Share

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ સત્તાવાર વેબસાઇટ પર નોટિફિકેશન રજૂ કરીને કલાર્કની 5327 પદ પર ભરતી માટે અરજી કરવાનું આમંત્રણ આપ્યું છે. કલાર્કની ભરતી 2021 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના મતે 27 એપ્રિલથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઇપણ વિષયમાં સ્નાતક ડિગ્રી ધારક SBIની વેબસાઇટ sbi.co.in પર જઇને 17મી મે સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી કરનારની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરાશે. પસંદ કરેલા ઉમેદવારોને 17900 થી 47920 રૂપિયા સુધીનો પગાર આપી શકે છે.

આ ઉપરાંત એસબીઆઇએ છ જુદી-જુદી ભરતીની જાહેરાતો હેઠળ કુલ 149 પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ માંગી છે. ઉમેદવારો આ માટે ત્રીજી મે સુધીમાં અરજી કરી શકે છે. પસંદગીના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને નિયમિત અને કરારના આધારે ક્લેરીકલ કેડરમાં નિષ્ણાંત કેડર અધિકારી (એસસીઓ) અને ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન