See all the stars walk the red carpet at The 2021 Met Gala Celebrating In America
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Met Gala 2021: ફેશન જગતની સૌથી મોટી ફંડ-રેઇઝર ઇવેન્ટ, અલગ-અલગ લૂસ્કમાં જોવા મળ્યા સેલેબ્સ

Met Gala 2021: ફેશન જગતની સૌથી મોટી ફંડ-રેઇઝર ઇવેન્ટ, અલગ-અલગ લૂસ્કમાં જોવા મળ્યા સેલેબ્સ

 | 10:21 am IST
  • Share

મેટ ગાલા 2021 જેને કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા અથવા કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ બેનિફિટ કહેવામાં આવે છે. મેટ ગાલાનું આયોજન ન્યૂયોર્કમાં કરવામાં આવી રહ્યું છે. મેટ ગાલા ફેશન જગતની સૌથી મોટી ફંડ-રેઇઝર ઇવેન્ટ છે. આ કાર્યક્રમ છેલ્લા 73 વર્ષથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેની શરૂઆત 1948 માં થઈ હતી. આ વર્ષે આ કાર્યક્રમ બે વખત આયોજિત કરવામાં આવ્યો હતો. પહેલી ઇવેન્ટ મે મહિનામાં અને બીજો સપ્ટેમ્બરમાં યોજાઇ રહ્યો છે. આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સેલેબ્સ અલગ અલગ આઉટફિટમાં રેડ કાર્પેટ પર ચાલતા જોવા મળે છે.

મોડેલ અને અભિનેત્રી કિમ કાર્દાશિયન વિશે વાત કરીએ તો હંમેશા દરેકને હોટ લૂક્સથી ક્રેઝી બનાવતી કિમ આવા કપડાં પહેરીને આવી હતી કે તેનો ચહેરો પણ દેખાતો ન હતો. તેણે પોતાની જાતને ઉપરથી નીચે સુધી આવરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન