See attractive pictures of this beautiful model, looks like Apsara
  • Home
  • Photo Gallery
  • અપ્સરા જેવી આ મોડેલનાં PHOTOS વાયુવેગે વાયરલ, જોઈને પરસેવો છૂટી જશે!!

અપ્સરા જેવી આ મોડેલનાં PHOTOS વાયુવેગે વાયરલ, જોઈને પરસેવો છૂટી જશે!!

 | 11:30 am IST

અમે જે મોડેલ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે કેરેન વિલરેલ છે. તેનો જન્મ 3 ઓક્ટોબર 1989ના રોજ અમેરિકાના ટેક્સાસમાં થયો હતો. તે વ્યવસાયે એક સુંદર મોડેલ છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે તેઓ કેટલી હોટ અને સુંદર લાગે છે. તમને જણાવી દઈએ કે, તેઓ સોશિયલ મીડિયા સાઇટ્સ પર તે ખૂબ જ સક્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ 9 લાખથી વધુ ફોલોઅર્સ છે.

તે એટલી સુંદર છે કે લોકો તેના શેર કરેલા ફોટાને મોટી સંખ્યામાં પસંદ કરે છે અને ટિપ્પણી કરવાનું ભૂલતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન