see here sandeepa dhar beautiful images and photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંદીપા ધરની તસવીરોએ ચર્ચા જગાવી, હોટ અદા અને મદહોશ કરનારો અવતાર વાયરલ

સંદીપા ધરની તસવીરોએ ચર્ચા જગાવી, હોટ અદા અને મદહોશ કરનારો અવતાર વાયરલ

 | 6:55 pm IST
  • Share

સંદીપા ધરનું નામ પડે એટલે ડાન્સ સામે આવી જાય. કારણ કે તેના ડાન્સ વીડિયો અવાર નવાર વાયરલ થતા રહે છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેતા હોય છે. જો તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો સંદીપાનો ગ્રાફ લગભગ શાહિદ જેવો છે. સંદીપાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કેન ઘોષ સાથે કરી હતી. તો શાહિદે પણ કેનની ફિલ્મ ઈશ્ક વિશ્કમાં સાથે જ કામ કર્યું હતું. સંદીપા જ્યારે નાની હતી ત્યારે એક ડાન્સ સ્પર્ધા જીતી ગઈ હતી. આ સ્પર્ધાના જજ કેન ઘોષ હતા. પરંતુ હાલમાં સંદીપાની આ તસવીરો તહેલકો મચાવી રહી છે અને ભારે વાયરલ થઈ રહી છે. તો અહીં જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન