Shama Sikander shared her hot and glamorous photo for the first time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ અભિનેત્રીના Hot Photo જોઈને તમે પણ બોલી ઉઠશો, યાર થોડી તો શરમ કર !!

આ અભિનેત્રીના Hot Photo જોઈને તમે પણ બોલી ઉઠશો, યાર થોડી તો શરમ કર !!

 | 2:26 pm IST
  • Share

   

શમા સિકંદર (Shama Sikandar) બોલિવૂડ (Bollywood)ની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના હોટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં શમાએ તેના કેટલીક ફોટો શેર કર્યા છે. જે ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. શમા સિંકદરે હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની બિકિની તવસીરો શેર કરી છે. જેમાં તે બિચ પર પોઝ આપતની નજર આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. આ પહેલીવાર નથી જ્યારે શમાએ પોતાના હોટ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ હોટ અને બોલ્ડ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન