Shatayu mantra will cure disease, will achieve many happiness
  • Home
  • Videos
  • Featured Videos
  • રોગમુક્ત કરશે શતાયુ મંત્ર, થશે અનેક સુખોની પ્રાપ્તિ – Video

રોગમુક્ત કરશે શતાયુ મંત્ર, થશે અનેક સુખોની પ્રાપ્તિ – Video

 | 8:59 am IST
  • Share

શિવજી સૌ કષ્ટોના હરનારા છે..જાતકને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારા છે..જાતકના જીવનમાં સુખોની પ્રાપ્તિ માટે શિવજીની આરાધના અતિ આવશ્યક માનવામાં આવે છે અને શિવજીની કૃપા મેળવવા માટે શતાયુ મંત્રનો જાપ તે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. ત્યારે કોને કહેવાય શતાયુ મંત્ર અને આ મંત્રના પઠન થકી કેવા ફળોની થાય છે પ્રાપ્તિ..આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડયા પાસેથી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો