shefali-jariwala-looks-gorgeous-in-orange-dress see here photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પીળા કલરનાં સ્કિનફિટ ડ્રેસમાં શેફાલીએ આગ લગાવી, તસવીરો શેર કરતાં જ તહેલકો મચી ગયો!

પીળા કલરનાં સ્કિનફિટ ડ્રેસમાં શેફાલીએ આગ લગાવી, તસવીરો શેર કરતાં જ તહેલકો મચી ગયો!

 | 11:02 pm IST
  • Share

શેફાલી જરીવાલાએ ઈંસ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી જશો. સ્કિનફિટ ડ્રેસમાં અભિનેત્રી એટલી હોટ લાગી રહી છે કે ફેન્સને નજર હટાવવી મુશ્કેલ બની રહી છે. હાલમાં આ તસવીરો વાયરલ થતાં જ ફેન્માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તસવીરો પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. શેર કરેલી તસવીરોમાં શેફાલી ઓરેન્જ કલરના સ્કિનફિટ ડ્રેસ પહેરેલી જોઇ શકાય છે. ત્યારે હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહી છે. તો અહીં જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન