Shehnaaz Gill in a red dress, seeing photos, fans said - 'Red Velvet Cake'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર મારે છે પંજાબની કેટરિના, Pics શેર કરતા જ થયા વાયુવેગે વાયરલ

બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર મારે છે પંજાબની કેટરિના, Pics શેર કરતા જ થયા વાયુવેગે વાયરલ

 | 1:04 pm IST
  • Share

પ્રખ્યાત અભિનેત્રી અને સિંગર શહેનાઝ ગિલ પોતાની ક્યુટનેસ અને બબલી સ્ટાઇલ માટે જાણીતી છે તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આ વખતે તેણે તેના રેડ હોટ અવતારમાં કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર સતત વાયરલ થઇ રહી છે.

ટ્રાન્સફોર્મેશન બાદથી, શહનાઝ સતત તેના કિલર અંદાજથી લોકોને ચોંકાવી રહી છે હવે તેણે બ્લેક બ્રોલેટમાં લાલ બ્લેઝર પહેરીને ફોટોશુંટ કરાવ્યું છે તો આવો જોઇએ તેની વાયરલ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન