shehnaaz kaur gill looks hot in rocky star silver jacket see photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સિલ્વર જેકેટમાં શહેનાઝ ગિલે શેર કરી બોલ્ડ તસવીરો, લોકોને માસ્ક પહેરવાની આપી સલાહ

સિલ્વર જેકેટમાં શહેનાઝ ગિલે શેર કરી બોલ્ડ તસવીરો, લોકોને માસ્ક પહેરવાની આપી સલાહ

 | 7:30 pm IST
  • Share

બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ આજકાલ ઇન્ટરનેટ પર તેની સુપર હોટ તસવીરો સાથે અવાર નવાર ધમાકો કરતી રહે છે. એક તરફ શહનાઝના બાર્બી લુકને લોકો પસંદ કરી રહ્યા છે, તો ઘણા લોકો કોરોનાથી બચવાની આપેલી શહેનાઝની સલાહને લઈને પણ ખુશ છે.  શહનાઝે તેની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે, જેમાં તે દરેકને માસ્ક પહેરવાની સલાહ આપતી જોવા મળી રહી છે. શેર કરેલી તસવીરોમાં શહનાઝ ગિલ સિલ્વર કલરની જાકીટ પહેરેલી જોવા મળી રહી છે. સાથે તેણે બ્લેક પેન્ટ પણ પહેર્યું છે. શહનાઝ આ સિમ્પલ પણ ઇક્ચી લુકમાં ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. તો અહીં જુઓ આ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન