પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. આ મહિના ભોળેનાથ શિવની પૂજા આરાધના કરવામાં આવે છે. ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ માસમાં અભિષેક,રૂદ્રી, મહારૂદ્રી, શિવનામ સ્મરણ અને શિવ નામના જાપ કરવામાં આવે છે. સુખ, શાંતી, ધન, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બિમારી તમામ માટે શ્રાવણ મહિનામાં આ મંત્રનો અવશ્ય જાપ કરો.


1. ॐ શિવાય નમઃ

2. ॐ સર્વાત્મને નમઃ:

3. ॐ ત્રિનેત્રાય નમઃ:

4. ॐ હરાય નમઃ

5. ॐ ઇન્દ્રમુખાય નમઃ:

6. ॐ શ્રીકંઠાય નમઃ:

7. ॐ વામદેવાય નમઃ:

8. ॐ તત્પુરુષાય નમઃ:

9. ॐ ઈશાનાય નમઃ:

10. ॐ અનંતધર્માય નમઃ:

11. ॐ જ્ઞાનભૂતાય નમઃ:

12. ॐ અનંતવૈરાગ્યસિંહાય નમઃ:

13. ॐ પ્રધાન નમઃ:

14. ॐ વ્યોમાત્ને નમઃ:

15. ॐ યુક્તકેશાત્મરૂપાય નમઃ


  • Follow us on: